STORYMIRROR

dance performence maitri shah

Inspirational

2  

dance performence maitri shah

Inspirational

કૃપા

કૃપા

1 min
117



કોઈ રડે કંઈ ગુમાવી,

કોઈ હસે કંઈ પામી,


ફરતી આ ઘટમાળમાં,

કંઈ નથી અહીં સ્થાયી.


માં કેરો પ્રેમ અપાર દે.

પ્રભુ તું શક્તિ મને અપાર દે.


ભાર ઝીલે એવો નવો કોઈ આધાર દે.

શરીરની થકાન હવે ખૂબ વધી રહી છે.


પ્રભુ તારી કૃપા મને અપાર દે.

સંપત્તિ ના હોય ભલે અપાર.


બસ દિલમાં મને પ્રેમ અપાર દે.

પ્રભુ તારી કૃપા મને અપાર દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational