STORYMIRROR

dance performence maitri shah

Children Stories Inspirational

3  

dance performence maitri shah

Children Stories Inspirational

બાળ ફેલાવ સુવાસ

બાળ ફેલાવ સુવાસ

1 min
264

હે બાળ ફેલાવ તારી કુસુમ સુવાસ,

જાગ તું, ખોલ તારા કુમળા નયન.


ઉડ આકાશમાં,

ફેલાવ તારી સુવાસ જગતમાં.


બનાવ તું વિકસીત જગતને ,

હે બાળ ફેલાવ તારી સુવાસ જગતમાં.

 

ઉડ આકાશમાં ઉંચે સુધી,

જો જગતને દૂર સુધી.


જાગ તું, ખોલ તારા કુમળા નયન,

હે બાળ ફેલાવ તારી કુસુમ સુવાસ


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from dance performence maitri shah