Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Others Romance

3  

Mahendra Rathod

Others Romance

યાદ આવી

યાદ આવી

1 min
2.0K


ઓચિંતી સપનામાં તારી યાદ આવી,

હોઠ પર જોને સ્મિતની બહાર આવી.


વ્યાપી ગયો'તો અંધકાર હર એક ખૂણે,

સંગ તારે રોશની ભીંતોની આરપાર આવી.


વાગી ઠોકર તો થયું એમ કે ભેખડ તૂટી,

તારા સ્પર્શે જોને વેદનાઓ અપાર આવી.


ઉડી ગઈ ભીનાશ એ માટી તાની અચાનક,

ક્યાંક વહેલી પરોઢ ઓજસની પુકાર આવી.


ઘૂંટાય છે ઘટમાળાઓ તારા વિરહથી બધી,

તારી યાદે તો આ જીવનમાં નવી સવાર આવી.


Rate this content
Log in