તારી અને મારી વાતો
તારી અને મારી વાતો
મારી વાતને ધ્યાનમાં લે
સાંભળીશ હું તારી વાત,
આપણા બંનેની વાતોમાં
ના થાય કોઈ જુદા થવાની વાત,
અલગ અલગ હોઈએ
પણ મન આપણું છે એક,
એકબીજા સાથે ખુશ
આ છે..
તારી અને મારી વાતો.
મારી વાતને ધ્યાનમાં લે
સાંભળીશ હું તારી વાત,
આપણા બંનેની વાતોમાં
ના થાય કોઈ જુદા થવાની વાત,
અલગ અલગ હોઈએ
પણ મન આપણું છે એક,
એકબીજા સાથે ખુશ
આ છે..
તારી અને મારી વાતો.