Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.8  

Manishaben Jadav

Inspirational

તારા ને મારા

તારા ને મારા

1 min
588


તારા ને મારા સંબંધની રંગોળી

મેઘધનુષનાં રંગોથી પણ નિરાળી,


હાથમાં તારા હાથની કડી

એવી છે આપણી પ્રિત નિરાળી,


વ્હાલથી ભરેલું એટલું છે હેત

એ તો સૌ એ વખાણી,


દિલથી સમજની એવી છે ડોર

એ કદી ન શકમાં ઘેરાણી,


દઈશું એકબીજાને એટલો સાથ

કે જગમાં એની જોડ ન બીજી,


તારા ને મારા સંબંધની રંગોળી

મેઘધનુષનાં રંગોથી નિરાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational