STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

તારા ધીમા ધીમા

તારા ધીમા ધીમા

1 min
438


તારા ધીમા ધીમા આવો,

તારા રમવાને આવો.

તારા રૂપા ગેડી લાવો,

તારા સંભાળીને આવો.

તારા ધીમા ધીમા આવો,

તારા ધીમા ધીમા આવો.

તારા એક તારા એક,

તારા એકે એક આવો.

તારા છાના માના આવો,

તારા ધીમા ધીમા આવો.

તારા સામા સામા આવો,

તારા ચાંદાને લઈ આવો.

તારા ધીમા ધીમા આવો,

તારા રમવાને આવો.

તારા શીતળ વાયુ લાવો,

તારા ધીમા ધીમા આવો.

તારા ધીમા ધીમા આવો,

તારા રમવાને આવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics