તામસ થશો નહિ
તામસ થશો નહિ
આંતર્શક્તિના ધોધને
સુકાવા દેશો નહિ .
સ્વ-સંદેહથી ચેતના -
- દૈવી , નકારશો નહિ.
નિરાશામાં ધકેલાઈ ,
તામસ થશો નહિ.
આંતર્શક્તિના ધોધને
સુકાવા દેશો નહિ .
સ્વ-સંદેહથી ચેતના -
- દૈવી , નકારશો નહિ.
નિરાશામાં ધકેલાઈ ,
તામસ થશો નહિ.