Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

"સ્વાગત માટે ઊભી ફૂલોની આ નાત

"સ્વાગત માટે ઊભી ફૂલોની આ નાત

1 min
422


ચાલ રૂડી મૌસમમાં કરીયે મુલાકાત,

રૂબરૂ મળી કરી લઈએ દિલની વાત.


શણગારી લઈએ એકબીજાના હૈયાને,

આપી પ્રેમની મજાની કિંમતી સૌગાત.


ચાલ મળીયે આપણે બાગ બગીચે,

સર્જી લિયે હૈયે મજાની સુંદર ભાત.


બાગના ફૂલો પણ દીવાનાં થશે તારા,

સ્વાગત માટે ઊભી છે આ ફૂલોની નાત.


ચાલ મૂકી દુનિયાની બધી પળોજણ,

કરીએ વાતો લાખ, લઈ થોડી નિરાંત.


થઈ જઇયે એકબીજામાં ઓતપ્રોત,

હું બનું ફૂલ, તું બની જા ભ્રમરની જાત.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy