STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સુખ

સુખ

1 min
146

સાચા અર્થમાં,

સુખ ક્યાંય નથી,


ક્યાં શોધવું ?

મૃગજળ છે,


ના કરો વિશ્વાસ,

ના દોટ મૂકો,


મળે ઓચિંતું,

પતંગિયા જેવું છે,

 સ્થિર નથી એ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational