STORYMIRROR

Kalpesh Vyas

Inspirational Others

3  

Kalpesh Vyas

Inspirational Others

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

1 min
14.7K


નર્મદાતિરે

સાધુ બેટ નામના

નાના ટાપુંએ


ગગનચુંબી

સરદારપ્રતિમા

સ્થાપિત થઈ


લોકાર્પણનો

સરદાર જયંતીનો

રુડો દિવસ


પ્રધાનમંત્રી

મોદીજીદ્વારા થયું

અનાવરણ


લોહપુરુષ

તરીકે વખણાયા

સરદાર રે


એકતાથકી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

અપાયું નામ


આખા વિશ્વની

'સૌથી ઊંચી પ્રતિમાં'

ગૌરવ મળ્યો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational