STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

સરનામું મિત્રનું

સરનામું મિત્રનું

1 min
148

કેટલી તકલીફ પડી સરનામું શોધી રહ્યો !

મોબાઈલના જમાનામાં પત્ર લખી રહ્યો,


યાદ આવ્યો એ મિત્ર જે બાળપણનો મારો સાથી 

મોબાઈલ નંબર ના મળ્યો પત્ર લખી રહ્યો,


લખું શું મિત્ર ! બહુ લખી તારા માટે કવિતા

સરનામું શોધી કાઢ્યું પત્ર લખી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama