Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

સરિતા

સરિતા

1 min
251


ઉછળતો સાગર, સરિતા વહે છે,

સાગરને મલવા, સરિતા તલસે છે,


સાગર સરિતાને, આગોશમાં લે છે,

શાંત થતો સાગર થોડું હસે છે,


સરિતા સાગરને, કેવી મળે છે !

મીઠાં જળ, સાગરમાં ભળે છે,


એટલે તો સાગરમાં, મોતી વીણે છે,


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy