STORYMIRROR

SNEHAL PATEL

Tragedy

4  

SNEHAL PATEL

Tragedy

સપ્તરંગી સ્વપ્નો

સપ્તરંગી સ્વપ્નો

1 min
294

જે સમાયા હતા સંગ તસ્વીરમાં,

ના રહ્યા તેઓ હવે તકદીરમાં,


ખોવાય ગયા જીંદગીની દોડમાં,

આ ભીડભાડવાળા શહેરમાં,


જ્યાં રહી મનાવતા તહેવારો,

તે ફેરવાય ગયું શહેર ખંડેરમાં,


ચા-ની ચૂસકી, હાસ્યની ઠીઠોળી,

બધું જ વહી ગયું એક લહેરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy