SNEHAL PATEL
Others
શરીફાઈ, થોડી બચી રહી છે ગામડાની,
ઓળખ થઈ ગઈ નંબરો હવે, શહેરોની,
કારણ એટલે, કિંમત ઘટી છે વિશ્વાસની,
કારણ એટલે, કિંમત વધી છે તાળાઓની.
રંગ-બેરંગ
સપ્તરંગી સ્વપ...
તુજ સંગ
અંતરનું નજરાણ...
વિશ્વાસ
પડછાયો