STORYMIRROR

SNEHAL PATEL

Tragedy

3  

SNEHAL PATEL

Tragedy

અંતરનું નજરાણું

અંતરનું નજરાણું

1 min
207


હે ખુદા ! તારી રહેમત જગાવી દે,

તને પામવાનો રસ્તો તું બતાવી દે,


જિદંગી ટકી, આ આશાઓ પર,

અંતરની આ આશાઓ મીટાવી દે,


ના વેડફીશ શબ્દો હવે કોઈ' પર,

અધરને મૌનની ચાદર ઓઢાવી દે,


ભરતી-ઓટ સમ રહી છે જિંદગી,

સ્મશાનની રાખમાં હવે મિલાવી દે,


રમતું નગર છે લાગણીનું 'ભૈરવ',

અંતરના નગરને હવે તું ડૂબાવી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy