STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

સપનું રે આવ્યું

સપનું રે આવ્યું

1 min
410

સપનું રે આવ્યું મનને એ ભાવ્યું

સાકાર ક્યારે થઈશ,


મેહુલો આવ્યો સૌને એ ભાવ્યો

વરસી ને ક્યારે જઈશ,


ફૂલડું આવ્યું સૌને એ નમ્યું

ફોરમ ક્યારે ભરીશ,


શિયાળો આવ્યો સૌને એ ગમ્યો

ઠંડી ક્યારે આપી જઈશ,


ઝરણું ભરી આવ્યો સૌને એ દેખાયો

મળવા ને ક્યારે આવીશ,


દરિયો રે આવ્યો સૌને એ મળ્યો

ખારાશ ક્યારે ઘટાડીશ,


આશા રે આવી સૌને એ દેખાઈ

આસન ક્યારે પાથરીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance