STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સોનેરી સવાર ઊગી

સોનેરી સવાર ઊગી

1 min
352

સોનેરી સવાર ઊગી આજે 

સોનેરી સવાર ઊગી,


મહેનતને મ્હેકાવતી આજે 

સોનેરી સવાર ઊગી,


સંસ્કારોની સુવાસિત કરતી આજે 

સોનેરી સવાર ઊગી,


શિક્ષણ ને ફેલાવતી આજે 

સોનેરી સવાર ઊગી,


પ્રેમને પૂજતી આજે 

સોનેરી સવાર ઊગી,


સ્વભાવને સરળ બનાવતી આજે 

સોનેરી સવાર ઊગી,


જીવનમાં જીત આપતી આજે 

સોનેરી સવાર ઊગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract