STORYMIRROR

Chetna Ganatra

Romance

4  

Chetna Ganatra

Romance

સોનેરી સંગાથ

સોનેરી સંગાથ

1 min
115

સોનેરી સંગાથ સોહાયો જ્યારથી 

મુલાકાત આપણી થઈ,

તારા સિવાયની બીજી કોઈ વાત

ત્યારથી વામણી થઈ.


શું જાદુ કર્યો, આ સ્નેહભર્યા તારા 

સોનેરી સંગાથે ઓ સાજન,

મારા જીવનની પ્રત્યેક ક્ષણ કેવી

સોહામણી થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance