STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સંયુકત પડકાર

સંયુકત પડકાર

1 min
84

કોરોનાએ સમગ્ર દુનિયાને બનાવ્યો છે લાચાર 

કોવીદ – ૧૯નો સમગ્ર દુનિયા પર છે ભાર 

રસી ન શોધાય ત્યાં લગી ઉપચાર છે માસ્ક

મહામારી સામે સંયુકત રીતે ઝીલવાનો છે પડકાર,

 

જ્યારે પણ મળીએ ત્યારે રાખવાની છે બે ગજની દૂરી

સામાજીક રીતે ના મળવાની સ્વીકારીએ મજબૂરી

રસી ન શોધાય ત્યાં લગી જરૂરી છે માસ્ક

અવારનવાર હાથ સેનીટાઈઝ કરવા છે જરૂરી,

 

આપણે ધારીએ છીએ તેના કરતા પણ છે ખતરનાક

કોવીડ – ૧૯ છે સમગ્ર દુનિયા માટે આડો આંક

સાવચેતી ન અપનાવી શકો, તો પછી નહીં કાઢતા વાંક

જે નહીં અપનાવે સામાન્ય સાવચેતી, તે થઈ શકે છે રાંક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational