STORYMIRROR

BINA SACHDEV

Romance

5.0  

BINA SACHDEV

Romance

સંવેદના એટલે

સંવેદના એટલે

1 min
239


સંવેદના એટલે,

હું અને તું એકબીજાનો પડછાયો,


નયનોમાં પડતું એકમેકનું પ્રતિબિંબ

જે તારાં ઇંતજારથી આગમન સુધી,

આંખમાં આસું બની રહી ગયું,


મૌનની એ શૈલીએ વાતાોનું ચરણસીમાં એ પહોંચવું,

તેમ છતાં રંગનો શ્વેત રંગ હું તારો,


તારા રંગે બનાવું જીવન મારું સપ્તરંગી ! 

આ વેદના મારી બસ, બની જાય તારી સંવેદના!


Rate this content
Log in

Similar gujarati poem from Romance