સનમ
સનમ
મારા જીવન
કેરો એક આધાર
મારા સનમ.
મારા શ્વાસની
એકમાત્ર આરજૂ
મારા સનમ.
આ દુનિયાના
અજીજ સનમ છે
રાધા 'ને કાન.
દિલની એક
છે ઝંખના, સનમ
શ્રીરાધાકૃષ્ણ.
મારા જીવન
કેરો એક આધાર
મારા સનમ.
મારા શ્વાસની
એકમાત્ર આરજૂ
મારા સનમ.
આ દુનિયાના
અજીજ સનમ છે
રાધા 'ને કાન.
દિલની એક
છે ઝંખના, સનમ
શ્રીરાધાકૃષ્ણ.