STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational Others

3  

Ranjitbhai Boricha

Inspirational Others

સંકલ્પ

સંકલ્પ

1 min
151

વૃક્ષ

વાવીએ

પ્રકૃતિ વધાવીએ

કરીએ સંકલ્પ સાથે મળી

પર્યાવરણ જ છે સંપતિ સઘળી

સજાવીએ નિજ ફળી,શેરી અને શહેર

જતન કરી તરુંનું પામીએ કુદરત તણી મહેર,


સંકલ્પ નાનો

સિદ્ધ કરવાનો

વાવીને વિચાર

એને ઉછેરવાનો

પરિવાર દરેક

લઈ લે જો ટેક

થશે વૃક્ષો અનેક.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational