Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Romance Inspirational

3  

Dr.Riddhi Mehta

Romance Inspirational

સ્નેહને તાંતણે

સ્નેહને તાંતણે

1 min
444


એક દિવસની ઉડતી મુલાકાત,

એક સંબંધ સોનેરી બંધાયો તો,

એક સ્નેહનાં તાંતણે બંધાયાં,

નીભાવશુ બંધનએ અતુટતાનું,

બસ પ્રેમ ઝંખું હું અનરાધાર !


ક્યાં સરકતો ગયો આ સમય,

જોતજોતામાં વીત્યાં વ્હાણા,

ખાટીમીઠી સમજણોનો દોર,

બસ હું છું ને તારે સંગ એનો,

બહું મોટો છે અપેક્ષાનો દોર !


થોડું હું સમજીશને એ થોડું તું,

એકબીજાંની ભૂલને સ્વીકારી,

જીવનની નૈયા હંકારશુ સાથે,

બસ હલેસાં મારીશું સંગ રહી,

છવાઈ જશે ખુશી અપરંપાર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance