સંબંધનાં ફૂલ
સંબંધનાં ફૂલ
એકબીજાને સમજે કે
રાખે સારા આચાર,
બંધાય છે એકબીજા સાથે
સંબંધોની મીઠાશ,
ગમે સૌને ફૂલો
આવે મીઠી સુગંધ,
સંબંધો પણ એવા
સારા સંબંધોના પરિણામ,
સારા સંબંધોના ફૂલ
ના કદી કરમાય,
સંબંધોથી ખીલે
નવા સંબંધોના ફૂલ.
એકબીજાને સમજે કે
રાખે સારા આચાર,
બંધાય છે એકબીજા સાથે
સંબંધોની મીઠાશ,
ગમે સૌને ફૂલો
આવે મીઠી સુગંધ,
સંબંધો પણ એવા
સારા સંબંધોના પરિણામ,
સારા સંબંધોના ફૂલ
ના કદી કરમાય,
સંબંધોથી ખીલે
નવા સંબંધોના ફૂલ.