STORYMIRROR

nidhi nihan

Inspirational Others

4  

nidhi nihan

Inspirational Others

સંબંધ બાગ

સંબંધ બાગ

1 min
230

ઉજ્જડી જાય છે લાગણી ભર્યા બાગ,

ફેલાય છે જ્યારે શક તણુ ત્યા તેજાબ.


કંટકોની બનાવી હો ચોતરફ ભલેને વાડ,

વા ભણી પ્રસરી પડે છે ખાઉઘર જીવાત.


વંટોળ પાનખરો અચાનક એવો ફંગોળાઈ,

ડાળોના પાને પાન પળમાં જાય ખંખેરાય.


હો મૂળ ઉંડા છતા ટકી શકતાના ધરામા,

પડી ભાગે થડ આગ એવી ત્યારે લપેટાય.


આપ્યા કરતું રહેવું વિશ્વાસ નીર હંમેશ,

સાંજ આખર શ્વાસે ના સંબંધ મુરજાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational