Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સમયની વાત

સમયની વાત

1 min
317


મારે કરવી સમયની વાત,

ક્યારેક આપે સંગાથ બની તાત,


ક્યારેક આપે હુંફાળો પ્રેમ બની માત,

ક્યારેક મારે દુશ્મનોની જેમ લાત,


આ સમયની મારે કરવી છે વાત,

રોકી શકાય છે નદીનાં વહેણને,

પણ ક્યાં રોકી શકાય છે સમયની નહેરને,


એની ગતિ સતત અવિરત,

ના એ કોઈ નો રોક્યો રોકાય,

ના કોઈના હૈયે જઈ ડોકાય,

બસ ચાલતો જ રહે છે સતત અવિરત,


સુંદર ભવિષ્ય ઘડાય જો થાય સમયનો સદુપયોગ,

જિંદગી થઈ જાય બરબાદ,

જો સમયનો થાય દુરુપયોગ,

સમયનું ચકડોળ સતત ફર્યા જ કરે,

ના કરે કદી વિરામ ના કરે એ આરામ,

બસ જીવન બને જન્નત જો સમજાય એનો મરમ.


Rate this content
Log in