STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સમયના અમે સાથી

સમયના અમે સાથી

1 min
340

સમયના અમે સાથી, ભાઈ સમયના અમે સાથી,

હરપળ રહીએ સાથ અમે સમયના છીએ સાથી,


સંગે સંગે રહીએ અમે સમયના છીએ સાથી,

મનના ભાવ જાણીએ અમે સમયના છીએ સાથી,


સુખ દુ:ખના સાથી અને સમયના છીએ સાથી,

મુશ્કેલીમાં સમજીને રહીએ અમે સમયના છીએ સાથી,


સંગે કામ સંગે નામ કરીએ અમે સમયના છીએ સાથી,

સ્વભાવના સાર જાણીએ અમે સમયના છીએ સાથી,


રીત ભાત પાળીએ અમે સમયના છીએ સાથી,

રિવાજોમાં રાજી રહીએ અમે સમયના છીએ સાથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract