Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Inspirational

સમય

સમય

1 min
345


સમય આવે અને જો સમય જાય,

સમજે તો આ દરેક ક્ષણ સમજ.


નહીં સચવાય એ કોઈ બંધ સંદૂકમાં,

એ વહેતો ભલો એની સફર સમજ.


કિંમત બહું ઉંચી સમયથી ચુકવાય,

બન ઝવેરીને કર પરખ પછી સમજ.


સારો કે ખરાબ એની ફિતરત નથી,

આપે છે રોજ એક તક એ સમજ.


સમજી ગયાં એ બધાય તરી ગયાં,

બહું નાજુક એની નજાકત સમજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational