Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Shaurya Parmar

Inspirational Others


3  

Shaurya Parmar

Inspirational Others


સમય

સમય

1 min 4.2K 1 min 4.2K

સમય બધાને સુધારે છે,

સમય સમયે ઉધારે છે,

તું ખુદને શું ધારે છે ?

સમય તને હંકારે છે.


સમય જ્યારે સ્વીકારે છે,

બધાજ લોક આવકારે છે,

સમય જ્યારે નકારે છે,

બધાજ લોક ધિક્કારે છે.


સમય થાય કાળ જ્યારે,

ભલભલા અહીં હારે છે,

સમય બધાને સુધારે છે,

સમય સમયે ઉધારે છે.


Rate this content
Log in

More gujarati poem from Shaurya Parmar

Similar gujarati poem from Inspirational