STORYMIRROR

Nirav Rajani "शाद"

Inspirational

3  

Nirav Rajani "शाद"

Inspirational

સમય

સમય

1 min
360

મળ્યો છે મહામૂલો સમય તેનો ઉપયોગ કરી લેજે,

યોગ્ય બાબતોનો એમાં તું સંયોગ કરી લેજે.


સંયોગ કરી બતાવ તારી અદ્ભૂત કલા બધાને,

મહામૂલી વસ્તુઓનો તું એમા ઉપભોગ કરી લેજે.


ઉપભોગ કરી એનો બન તું દુનિયાનો નવાબ,

અને તારો અનુકૂળ મહાયોગ કરી લેજે .


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational