Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hardik Vora

Inspirational

4  

Hardik Vora

Inspirational

સમય

સમય

1 min
30


મળે સાવ થોડો સમય જીવવાનો,

તમે કાઢી લીધો સમય બાઝવાનો !


તમારી ઉપર છે મને જેમ ધારો,

હું એવો જ તમને અસલ લાગવાનો !


ગમે તેમ એની કરો સરભરા પણ ,

નથી લાજતો તે નથી લાજવાનો ! 


નથી કોઈની એ શરમ રાખવાનો,

સમય છે સમય તો સતત ચાલવાનો ! 


તમે ફુલ ફેંકો કે પથ્થર; પરત એ,

ફરીને તમારી તરફ આવવાનો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational