STORYMIRROR
ગઈ
ગઈ
Hardik Vora
Others
4
-
Originality :
4.0★
by 1 user
-
-
Language :
4.0★
by 1 user
-
Cover design :
4.0★
by 1 user
Hardik Vora
Others
4
-
Originality :
4.0★
by 1 user
-
-
Language :
4.0★
by 1 user
-
Cover design :
4.0★
by 1 user
ગઈ
ગઈ
સહેજ મલકાઈ ગઈ,
સહેજ શરમાઈ ગઈ,
વેદના દિલમાં થઈ,
આંખ છલકાઈ ગઈ !
કર્મની પીડા હતી,
એ ય જીરવાઈ ગઈ,
ખટમીઠી આ જિંદગી,
યાર જીવાઈ ગઈ !
દ્વાર સુખનુ શોધતાં,
આંખ મીંચાઈ ગઈ,
સહેજ મલકાઈ ગઈ,
સહેજ શરમાઈ ગઈ !
More gujarati poem from Hardik Vora
Download StoryMirror App