STORYMIRROR

Dr Sejal Desai

Inspirational Others

4  

Dr Sejal Desai

Inspirational Others

સમય

સમય

1 min
717

નિરંતર અવિચળ પ્રવાહ છે સમય,

પૃથ્વી લોકમાં પ્રવાસ છે સમય.


અસંખ્ય યુગોનો સાથી છે સમય,

અનન્ય વિભૂતિઓનો સાક્ષી છે સમય.


રાત-દિવસથી પર છે સમય,

દુન્યવી સુખ-દુઃખથી અફર છે સમય.


દસે દિશાઓમાં ફેલાય છે સમય,

પલભરમાં વિતી જાય છે સમય.


અમૂલ્ય એવું ધન છે સમય,

માનવીનું મહામૂલું રતન છે સમય,

જો જો ન વેડફાય આ સમય !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational