Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

શું કરું કશું સમજાયના

શું કરું કશું સમજાયના

1 min
202


શું કરું ? કશું સમજાય ના,

હૈયાનો વલોપાત કળાય ના,


મઝધારે આવીને ઊભાં રહ્યાં,

મંઝિલ સુધીનો રસ્તો દેખાય ના,


ભીતરે ધીમું દર્દ થયાં કરે સતત,

રોગ ડૉકટરથી પણ પકડાય ના,


શું કરો છો ? પૂછે જો કોઈ મને,

પ્રેમ કરું છું એવું તો કહેવાય ના,


હવે તમે જ કંઈક તોડ લાવજો,

સરેઆમ ઈઝહાર પ્રેમનો કરાય ના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational