STORYMIRROR

bhavesh parmar

Romance

4  

bhavesh parmar

Romance

શું આ જ પ્રેમ છે..?

શું આ જ પ્રેમ છે..?

1 min
343

તૂટી જાય છે લોકો અહીં

એક બીજાને મળ્યા વગર.

છતાં મૂકી શકતા નથી કોઈ

એક બીજાનો સાથ વગર.

શું આ જ પ્રેમ છે ? ભાવેશ


જુકી જાય છે વિનમ્રતાથી

કોઈ એક માણસ ને કહે

જુકા દિયા ઉસ ઇન્સાન કો.

શું આ જ સંસ્કાર છે ?ભાવેશ


કહે છે કે દુનિયા મતલબી છે

પણ કોઈ તો જોવો અંદરથી

નિસ્વાર્થ જીવે છે કોઈ માણસ.

શું આ જ સંબંધ છે ?ભાવેશ


ટકી શકે તેવો પ્રેમ નથી હ્રદયમાં

ને દૂર કરવા પ્રેમીને નીકળે સૌ,

ઈર્ષા અને નફરત ફેલાવી ,

વેલેન્ટાઈન ડે મનાવી દર વર્ષે

શું આ જ પ્રેમ છે ?ભાવેશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance