શુભ સવાર
શુભ સવાર
1 min
533
સૂર્યના કિરણો આભમાં પથરાયા,
મારા મનના અંધારા દૂર થયા...
ઘંટારવ થયો મંદિર માં,
મારા હૈયાને જગાડી ગયા...
મન પુલકિત થયું પારેવડાના કેકારવથી
તારી મીઠી યાદ અપાવી ગયા...