STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

શરત

શરત

1 min
508

'પ્રેમમાં કદી કોઇ શરત હોતી નથી,

ખોટી કંઇ પણ મમત હોતી નથી,


વિશ્વાસ એકબીજા પર અખૂટ હોય,

કોઇ પણ વાત પછી અંગત હોતી નથી,


આત્માથી આત્માનું જ્યાં મિલન હોય,

ચાહતની કદી ત્યાં અછત હોતી નથી,


નિર્મળ મન હોય તો જમાનાનો ના ડર,

છેતરવાની કોઇને આદત હોતી નથી,


ગમે તેટલી હો અડચણો રાહમાં ભલે,

લડી લેશે સદા એને કોઇ આફત હોતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational