STORYMIRROR

Pratik Dangodara

Inspirational

3  

Pratik Dangodara

Inspirational

શરત આ છે

શરત આ છે

1 min
18

મૂલ્ય વિહોણી આ દુનિયામાં વસવું છે,

શરત એ છે, કે સદાય હસતા રહેવાનું.


સુગંધ ફેલાવવી છે, ચારે દિશાઓમાં

શરત એ છે કે સદાય મહેકતા રહેવાનું,


અહેસાસ કરવો છે તમારે, આ સંપનો

શરત એ છે કે એકલતામાં રહેવાનું,


વ્યસ્ત રહો, તમારા મૌનને માણતા શીખો

શરત એ છે કે કંઈ બોલ્યા વગર રહેવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational