શોધ
શોધ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
23.6K
આકાશમાં
દૂર દૂર સુધી,
અનંંત
ઊંચાઈએ,
ઊડી ઊડી ને
ઝાડની આત્માને,
હજી પણ,
શોધે છે.
કપાયેલા વૃક્ષના,
માળાનુું પંખી.
આકાશમાં
દૂર દૂર સુધી,
અનંંત
ઊંચાઈએ,
ઊડી ઊડી ને
ઝાડની આત્માને,
હજી પણ,
શોધે છે.
કપાયેલા વૃક્ષના,
માળાનુું પંખી.