શકતી નથી
શકતી નથી
કહેવી છે મારે સુલોચના તને દિલની વાત,
પણ કહી શકતી નથી.
મળવું છે મારે તને સુલોચના,
પણ મળી શકતી નથી.
રહેવું છે મારે સુલોચના તારી સાથે,
પણ રહી શકતી નથી.
આવવું છે મારે સુલોચના તારી પાસે દાહોદ,
પણ આવી શકતી નથી.
કરવી છે મારે સુલોચના તારી સાથે ઘણી બધી વાતો,
પણ કરી શકતી નથી.
મારું જીવન છે તું સુલોચના,
પણ જીવી શકતી નથી.
