STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

શિક્ષણને સરળ

શિક્ષણને સરળ

1 min
331

પ્રયોગ કરીએ પ્રયોગ કરીએ

નવાં નવાં પ્રયોગ સૌ કરીએ

શિક્ષણને સરળ બનાવવા નવા.....


ભણતર સાથે રમત રમીએ

રમત રમીએ રમત રમીએ

શિક્ષણને સરળ બનાવવા રમત....


કાવ્ય ગાન ને વાર્તા બોલીએ

વાર્તા બોલીએ વાર્તા બોલીએ

શિક્ષણને સરળ બનાવવા વાર્તા....


ઘડિયાગાન ને પુસ્તક વાંચીએ

પુસ્તક વાંચીએ પુસ્તક વાંચીએ

શિક્ષણને સરળ બનાવવા પુસ્તક....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational