STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

3  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

શિખરો સિદ્ધિના

શિખરો સિદ્ધિના

1 min
135

એક

સાહસ કરી.

નાવ મારી ચાલી રે.

પામવા શિખરો હવે સિદ્ધિના.

હિંમત કરી ઊતર્યો છું આ મેદાનમાં.

પરિશ્રમ કરીશ અથાગ કિનારે પહોંચવાના હું 

મધદરિયે ન ડૂબે નાવ આ સાહસની.

એક પ્રયત્ન છે નાનકડો મારો.

રાખજે કૃપા ઈશ્વર.

હવે એક તું.

તારી.


નથી

સહેલું પામવું

શિખરો સફળતાના

પણ હું હિંમત હારીશ નહીં.

સપના છે ગગનમાં આઝાદ ઊડવાના.

સમય લાગશે સપનાની ઈમારત ઊભી કરતાં.

પણ "પ્રવાહ" હું અડગ છું હિંમત કદી હારીશ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational