STORYMIRROR

bina joshi

Romance

4  

bina joshi

Romance

શબ્દો ખોવાઈ ગયાં

શબ્દો ખોવાઈ ગયાં

1 min
343

આંખોમાં ઉજાસ ખોવાઈ ગયો છે, 

અંધકારમાં પ્રકાશ ખોવાઈ ગયો છે.


રોજ નવીનવી વાતનો ખજાનો હતો,

મૌન રહીને શબ્દો ખોવાઈ ગયાં છે. 


નીકળી ગયાં રસ્તામાં વળાંક બદલી,

મંજિલે જતા રસ્તામાં ખોવાઈ ગયાં.


આસપાસ પ્રકૃતિ સઘળી સમાઈ છે,

વાતાવરણે શાંતિમાં ખોવાઈ ગયાં છે.


આકાશ ઝળઝળતુ ચાંદની રોશનીમાં,

સિતારા વાદળોમાં ખોવાઈ ગયાં છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance