STORYMIRROR

Rudra Vivek

Abstract Tragedy

5.0  

Rudra Vivek

Abstract Tragedy

શબ્દે શબ્દે સરિતા નીકળે

શબ્દે શબ્દે સરિતા નીકળે

1 min
13.8K


શબ્દે શબ્દે સરિતા નીકળે,

જ્યારે પણ બોલું તારા માટે કઈ પણ,

કંઠેથી મારા કવિતા નીકળે.

હવે લખવા નથી બેસાતું,

લખું જો કઈ તારે માટે તો હસ્તે મારા ગ્રંથ સરિતા નીકળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract