STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Others

સેલ્ફ હેલ્પ

સેલ્ફ હેલ્પ

1 min
284

ટોનિક નહીં, તુક્કો નહીં,  

તરકીબ કોઈ નહીં,  


ટેબલેટ નથી, ટકોર છાની નહીં,  

કોઈની મનમાની નહીં,  

બસ, સેલ્ફ હેલ્પ અહીં,


ચોમાસામાં ચોખ્ખું, સાદુુ જમો સદા,

ઉકાળેલાં પાણી, દૂધ પર થાવ ફિદા,


નિરોગી રહી, કહો આ તો સેલ્ફ હેલ્પ છે,

કરી મસ્ત અદા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama