સદભાવના
સદભાવના
જાહેર માર્ગ પર અક્સ્માતનું પ્રમાણ થયું બેફામ
સુરક્ષિત રીતે ઘેર પહોંચવાની નથી હૈયામાં હામ
સદભાવના ફેલાવો સમાજમાં ‘માર્ગ સુરક્ષા’ની
જાહેર માર્ગની મુસાફરી થઇ ગઇ છે સંગ્રામ
યાતાયાતના નિયમોની જાણકારી બદલશે પરિણામ
માનવ વિનાના ફાટક પર ના કરો ખોટી દોડધામ
સદભાવના ફેલાવો સમાજમાં ‘માર્ગ સુરક્ષા’ની
ડ્રાઈવિંગ સમયે મોબાઇલ બને અકસ્માતનો પયગામ
સંરક્ષણાત્મક ડ્રાઈવિંગ લાવે વિધ્નરહિત મુકામ
ડ્રાઈવિંગ સમયે જામ રમાડી દે રામ
સદભાવના ફેલાવો સમાજમાં ‘માર્ગ સુરક્ષા’ની
સગીર દ્વારા ડ્રાઈવિંગ છે સુરક્ષાનું ઉલ્લંધન સરેઆમ.