STORYMIRROR

Bindya Jani

Inspirational

3  

Bindya Jani

Inspirational

સબળા નારી

સબળા નારી

1 min
392

હું હાર ન માનનારી સબળા નારી.

સંઘર્ષ ને શક્તિ માનનારી સબળા નારી.


કંટક ભરી રાહે ફૂલો

સજાવનારી.


સફળતાની સીડી

ચડનારી.


ધૂપસળી બની મહેક

આપનારી.


આદર્શ સ્ત્રી નું બિરુદ

મેળવનારી,


હા હું તો છું માત્રને માત્ર

સબળા નારી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational