Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gediya Girish

Romance Others

3  

Gediya Girish

Romance Others

સાંજ

સાંજ

1 min
235


એ સાંજ પણ કઈ ખાસ હતી,

તારી અને મારી મુલાકાતની પહેલી શરૂઆત હતી,

શબ્દો ન હતા આપણી પાસે કરવા માટે

પણ આંખો બધી મનની વાત કરતી હતી,

 એ સાંજની ઠંડી પણ ખુબ હતી, ને

એકબીજાને પાસે આવવા કહેતી હતી,

એટલા પાસે આવી બેઠા આપણે

જાણે ભર ઠંડીમાં પણ ઉનાળા જેવી લાગતી હતી,


ગુલાબી ઠંડી અને એ સાંજ આપણી

તમે અને હું બેઠા હાથમાં લઈ હાથ

નજરથી નજર મિલાવી પ્રેમની ગોષ્ઠિ થતી હતી,

ને ઢળતો સૂરજ પણ જોઈ મલકાતો હતો

ઠંડીની સાંજ જાણે આપણા માટે આજ ખીલી હોય

બસ હું અને તું, બસ... અને આપણી પહેલી મુલાકાત

ઢળતી સાંજ અને રંગીન મિજાજ સાથે

હજી પણ જઈ ત્યાં બેસી યાદ કરું એ પળ.

હસી પણ આવે અને ગુસ્સો પણ

હવે આજ કામ મારું શોધું ત્યાં આવી તને

ક્યારેક તો આવીશ અહીં આપણી મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance