Arjunsinh Rajput
Inspirational
અલ્યા આ તે શું કર્યું ?
સારું લગાડવા સાચું ના બોલ્યું,
તો કેવી રીતે સૌથી પ્યારું ભારત મારુ,
ખોટું લાગે તો પણ સાચું બોલ,
સાચુ બોલશો તો સારું થશે,
તો જ બનશે સૌથી પ્યારું ભારત મારુ,
સેવાનાં અનેક ...
સંગમ
વૃક્ષોનો સંદે...
વિદ્યાભ્યાસ ત...
સુખ દુઃખ
સમયની મુલાકાત
ભરતી
વ્હાલા પપ્પા
મોજ
કોરોના
અંદરથી ઊભરે જે ઊર્મિ કહે સતત એ લખવું; એવું લખતાં થયા કરે કે ખભે નનામી લાગે. અંદરથી ઊભરે જે ઊર્મિ કહે સતત એ લખવું; એવું લખતાં થયા કરે કે ખભે નનામી લાગે.
સમોવડી બનવાની નથી ઈચ્છા, શ્રેષ્ઠ બનવાની ના તાલાવેલી. સમોવડી બનવાની નથી ઈચ્છા, શ્રેષ્ઠ બનવાની ના તાલાવેલી.
બંધન એક બીજાનાં પૂરક છે,છે ને નથી જનોની મેદની, માંહી સૌ દાવા લઇ હળે મળે ને છળે એવી કરમ કથની. બંધન એક બીજાનાં પૂરક છે,છે ને નથી જનોની મેદની, માંહી સૌ દાવા લઇ હળે મળે ને છળે એ...
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
સઢ જેવું કૈં રાખો મનમાં, હરપળ શીખાડે છે નૌકા. સઢ જેવું કૈં રાખો મનમાં, હરપળ શીખાડે છે નૌકા.
અક્ષરો શબ્દો બને ત્યારે થશે-- હાથ દસ્તાવેજ એવું કહી શકો. અક્ષરો શબ્દો બને ત્યારે થશે-- હાથ દસ્તાવેજ એવું કહી શકો.
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
સૌને ભગવાને તો દીધું છે અઢળક, ખોભો ભરી ખુશી માંગુ તો ખોટું શું છે? સૌને ભગવાને તો દીધું છે અઢળક, ખોભો ભરી ખુશી માંગુ તો ખોટું શું છે?
ફરિયાદ ચકલીએ કરી મને, શે ઝાડ દ્વારોમાં ફરી ગયા? ફરિયાદ ચકલીએ કરી મને, શે ઝાડ દ્વારોમાં ફરી ગયા?
સદા લાગણીની રજૂઆત કરવા, હજી એ નવી શાયરી લઈને આવે. સદા લાગણીની રજૂઆત કરવા, હજી એ નવી શાયરી લઈને આવે.
હું રિસાયો તો હતો એના જ લીધે, એજ આવીને મનાવે, વાત તો છે હું રિસાયો તો હતો એના જ લીધે, એજ આવીને મનાવે, વાત તો છે
શબ્દ રહી માત્ર બાહ્ય અભિવ્યક્તિ વ્યક્તિની, શબ્દોથી ના સંતાપો માનવીને ક્યારેય કદીએ. શબ્દ રહી માત્ર બાહ્ય અભિવ્યક્તિ વ્યક્તિની, શબ્દોથી ના સંતાપો માનવીને ક્યારેય કદી...
છે સુંદર છબી આપની જગમાં, આજ હૈયાના ફ્રેમમાં મઢી દઉં તને. છે સુંદર છબી આપની જગમાં, આજ હૈયાના ફ્રેમમાં મઢી દઉં તને.
સાંજે બે વાસણ ફરી ભેગા થયા સાંજે બે વાસણ ફરી ભેગા થયા
જે બધાના હૃદયને હરી લે હજી, એજ મોહક સદા ગાયકી હોય છે. જે બધાના હૃદયને હરી લે હજી, એજ મોહક સદા ગાયકી હોય છે.
નથી કોઈ નાવિક બેઠો છે નાવમાં, જીવવું જીવન આપણે તો સાથમાં. નથી કોઈ નાવિક બેઠો છે નાવમાં, જીવવું જીવન આપણે તો સાથમાં.
હોય ના જો માનવીમાં સત્વ તો, નાવ ખાલી ઘાટ પર અથડાય છે. હોય ના જો માનવીમાં સત્વ તો, નાવ ખાલી ઘાટ પર અથડાય છે.
જ્ઞાન પણ જે હરપળે યે આપતો, એજ તો છે એ મહેતો માનવી. જ્ઞાન પણ જે હરપળે યે આપતો, એજ તો છે એ મહેતો માનવી.
નભાવી ગયાં સો જગતના પ્રહારો, ઉસુલી તકાજે અદાવત કરી છે. નભાવી ગયાં સો જગતના પ્રહારો, ઉસુલી તકાજે અદાવત કરી છે.
ગામ ગયાં પ્રમાણ પત્રની જરૂર છે નથી હવે, ગિલી ડંડા ને ગોચર ગયાં આમલી પીપળીએ. ગામ ગયાં પ્રમાણ પત્રની જરૂર છે નથી હવે, ગિલી ડંડા ને ગોચર ગયાં આમલી પીપળીએ.