STORYMIRROR

sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

રૂપિયાનો ઢગલો

રૂપિયાનો ઢગલો

1 min
198

વાવ્યો મે એક રૂપિયો ને થયો પૈસાનો ઢગલો,

ઊગી એમાં કૂણી કૂંપળો થવા નોટોનો ઢગલો,


એકના અનેક થયાં મળ્યું વ્યાજ એક સામટું,

રોક્યો હતો બસ એક ને અનેકનો થયો ઢગલો,


ના બગડ્યું ના ગુમ થયુ ને રહ્યું નજરની સામે,

મોટો થયો આંખોની સામે આ રૂપિયાનો ઢગલો,


ના પાણી માગ્યું ના ખાતર ના કોઈ માવજત,

એકલો ઊભો ને ટેકો થયો આ રૂપિયાનો ઢગલો,


વેર્યું હોત ધન તો વહી જાત હાથનો મેલ થઈ,

ગરજે ગજવાનો બાદશાહ આ રૂપિયાનો ઢગલો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational